બુધવાર, 27 જૂન, 2018

Online Quiz Link Social Science Std-8 (First Sem)

MEHULKUMAR. M .PRAJAPATI

નમસ્કાર વહાલા વિધાર્થીઓ તથા શિક્ષકમિત્રો,

ધોરણ - ૮ સામાજિક વિજ્ઞાન વિષયના  પ્રથમ સત્રની તમામ એકમની ઓનલાઇન કવિઝની લિંક દ્વારા સમગ્ર ગુજરાતમાંથી ખૂબજ ટૂંકા સમયગાળામાં ઘણા બધા લોકો આ કવિઝ રમી ચૂક્યા છે.આપ સો મિત્રોના સહકારથી મળેલ સફળતા બાદ ધોરણ ૬ થી ૮ સામાજીક વિજ્ઞાન વિષયની પ્રથમ સત્રની પણ તમામ એકમની ઓનલાઇન કવિઝ મૂકતા હું હર્ષની લાગણી અનુભવું છું. આશા છે કે આ ઓનલાઇન કવીઝનો લાભ ગુજરાતના છેવાડાના વિધાર્થી સુધી પહોચે તેવા પ્રયત્નો સહ સહકાર આપવા વિનંતી.      
-આ ઓનલાઇન કવિઝ રમવા માટે વિધાર્થીએ આપેલ કવીઝની લિંક ઓપન કરીને તેમાં  પોતાનું પુરૂ નામ લખીને ઓનલાઇન કવિઝ રમી શકશે અને તેનું પરિણામ જાણી શકશે.

 - આ ઓનલાઇન કવિઝની  લીંક આપણે વિધાર્થીઓને વોટ્સઅપમેસેજ ,ટેક્ષ મેસેજ ,ઇ-મેઇલ કે  અન્ય રીતે મોકલી શકાશે અને તેનુ પરિણામ જાણી શકાશે.                     

 - જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત પસંદ થયેલ શાળા આ લીંકને પ્રોજેક્ટરની મદદથી મોટા પડદા પર ઓનલાઇન કવિઝ રમાડી શકાશે.       

Std- 8 first sem Social Science Online Quiz.

1 ભારતમાં યુરોપીય પ્રજાનું આગમન 

2 આપણી આસપાસ શું 

3 ભારતનું બંધારણ 

4 વેપારી શાસક કેવી રીતે બન્યા 

5 પ્રાકૃતિક આપત્તિઓ

6 અંગ્રેજ શાસનની ભારત પર અસર

વાતાવરણીય ફેરફાર

લોકશાહી દેશમાં સંસદની ભૂમિકા

ઈ.સ. 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ

Online Quiz Link Social Science Std-7 (First Sem)

MEHULKUMAR. M .PRAJAPATI

નમસ્કાર વહાલા વિધાર્થીઓ તથા શિક્ષકમિત્રો,
ધોરણ-7 સામાજિક વિજ્ઞાન વિષયના  પ્રથમ સત્રની તમામ એકમની ઓનલાઇન કવિઝની લિંક દ્વારા સમગ્ર ગુજરાતમાંથી ખૂબજ ટૂંકા સમયગાળામાં ઘણા વધુ લોકો આ કવિઝ રમી ચૂક્યા છે.આપ સો મિત્રોના સહકારથી મળેલ સફળતા બાદ ધોરણ ૬ થી ૮ સામાજીક વિજ્ઞાન વિષયની પ્રથમ સત્રની પણ તમામ એકમની ઓનલાઇન કવિઝ મૂકતા હું હર્ષની લાગણી અનુભવું છું. આશા છે કે આ ઓનલાઇન કવીઝનો લાભ ગુજરાતના છેવાડાના વિધાર્થી સુધી પહોચે તેવા પ્રયત્નો સહ સહકાર આપવા વિનંતી.      
-આ ઓનલાઇન કવિઝ રમવા માટે વિધાર્થીએ આપેલ કવીઝની લિંક ઓપન કરીને તેમાં  પોતાનું પુરૂ નામ લખીને ઓનલાઇન કવિઝ રમી શકશે અને તેનું પરિણામ જાણી શકશે.
 - આ ઓનલાઇન કવિઝની  લીંક આપણે વિધાર્થીઓને વોટ્સઅપમેસેજ ,ટેક્ષ મેસેજ ,ઇ-મેઇલ કે  અન્ય રીતે મોકલી શકાશે અને તેનુ પરિણામ જાણી શકાશે.                     
 - જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત પસંદ થયેલ શાળા આ લીંકને પ્રોજેક્ટરની મદદથી મોટા પડદા પર ઓનલાઇન કવિઝ રમાડી શકાશે.       

Std- 7 first sem Social Science Online Quiz.

બે મહારાજ્યો 

પૃથ્વી ફરે છે 

સરકાર 

રાજપૂતયુગ

સ્થળ અને સમય

મધ્યયુગીન શાસનવ્યવસ્થા અને સ્થાપત્ય

ભારત સ્થાનસીમાવિસ્તાર અને ભૂપૃષ્ઠ

મધ્યયુગીન દિલ્હી દર્શન

રાજ્યની શાસનવ્યવસ્થા

Online Quiz Link Social Science Std- 6 ( First Sem)

MEHULKUMAR .M. PRAJAPATI

→ નમસ્કાર વહાલા વિધાર્થીઓ તથા શિક્ષકમિત્રો,
ધોરણ ૬ સામાજિક વિજ્ઞાન વિષયના  પ્રથમ સત્રની તમામ એકમની ઓનલાઇન કવિઝની લિંક દ્વારા સમગ્ર ગુજરાતમાંથી ખૂબજ ટૂંકા સમયગાળામાં ઘણા વિધાર્થીઓ આ કવિઝ રમી ચૂક્યા છે.આપ સો મિત્રોના સહકારથી મળેલ સફળતા બાદ ધોરણ ૬ થી ૮ સામાજીક વિજ્ઞાન વિષયની પ્રથમ સત્રની પણ તમામ એકમની ઓનલાઇન કવિઝ મૂકતા હું હર્ષની લાગણી અનુભવું છું. આશા છે કે આ ઓનલાઇન કવીઝનો લાભ ગુજરાતના છેવાડાના વિધાર્થી સુધી પહોચે તેવા પ્રયત્નો સહ સહકાર આપવા વિનંતી.      
-આ ઓનલાઇન કવિઝ રમવા માટે વિધાર્થીએ આપેલ કવીઝની લિંક ઓપન કરીને તેમાં  પોતાનું પુરૂ નામ લખીને ઓનલાઇન કવિઝ રમી શકશે અને તેનું પરિણામ જાણી શકશે.
 - આ ઓનલાઇન કવિઝની  લીંક આપણે વિધાર્થીઓને વોટ્સઅપમેસેજ ,ટેક્ષ મેસેજ ,ઇ-મેઇલ કે  અન્ય રીતે મોકલી શકાશે અને તેનુ પરિણામ જાણી શકાશે.                     
 - જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત પસંદ થયેલ શાળા આ લીંકને પ્રોજેક્ટરની મદદથી મોટા પડદા પર ઓનલાઇન કવિઝ રમાડી શકાશે.
       
Std- 6 first sem Social Science Online Quiz.

→ ધોરણ:-૬ પ્રકરણ:- ૧ ચાલો ઇતિહાસ જાણીએ        

                                        Click Here 

→ ધોરણ:-૬ પ્રકરણ:- ૨ આદિમાનવથી સ્થાયી જીવનની શરૂઆત        

Click Here

→ ધોરણ:-૬ પ્રકરણ:- ૩ પ્રાચીન નગરો         

Click Here

→ ધોરણ:-૬ પ્રકરણ:- ૪ ભારતની પ્રારંભિક રાજ્યવ્યવસ્થા       

→ ધોરણ:-૬ પ્રકરણ:- ૯આપણું ઘર પૃથ્વી        

→ ધોરણ:-૬ પ્રકરણ:- ૧૦ પૃથ્વીના આવરણો         

→ ધોરણ:-૬ પ્રકરણ:- ૧૪ વિવિધતામાં એકતા        

   Click Here

→ ધોરણ:-૬ પ્રકરણ:- ૧૫ સરકાર        

સોમવાર, 25 જૂન, 2018

Innovation Bal Pratibhashodh Spardha -2018

તા-૨૪/૦૬/૨૦૧૮ ને રવિવારના રોજ  હૈદરીચોક તાલુકાશાળા  મહેસાણા ખાતે જિલ્લાની પ્રાથમિક શાળાના વિધાર્થીઓ દ્વારા પોતાની આંતરિક શક્તિઓનું સુંદર પ્રદર્શન કર્યું. જેમાં વકતૃત્વ સ્પર્ધા, સંગીત વાદન , અભિનય , ગીત વગેરેનું  સુંદર સ્પર્ધાત્મક વાતાવરણ જોવા મળ્યું.

ગુરુવાર, 21 જૂન, 2018

International Yoga Day 21 june

International Yoga Day 21- June-2018

શુક્રવાર, 15 જૂન, 2018

lifeskill and balmelo 2018

આનંદદાયી બાળમેલા (ધોરણ-૧ થી ૫) અને લાઈફ સ્કીલ બાળમેલા (ધોરણ-૬ થી ૮) વર્ષ -૨૦૧૮