બુધવાર, 27 જૂન, 2018

Online Quiz Link Social Science Std-7 (First Sem)


MEHULKUMAR. M .PRAJAPATI

નમસ્કાર વહાલા વિધાર્થીઓ તથા શિક્ષકમિત્રો,
ધોરણ-7 સામાજિક વિજ્ઞાન વિષયના  પ્રથમ સત્રની તમામ એકમની ઓનલાઇન કવિઝની લિંક દ્વારા સમગ્ર ગુજરાતમાંથી ખૂબજ ટૂંકા સમયગાળામાં ઘણા વધુ લોકો આ કવિઝ રમી ચૂક્યા છે.આપ સો મિત્રોના સહકારથી મળેલ સફળતા બાદ ધોરણ ૬ થી ૮ સામાજીક વિજ્ઞાન વિષયની પ્રથમ સત્રની પણ તમામ એકમની ઓનલાઇન કવિઝ મૂકતા હું હર્ષની લાગણી અનુભવું છું. આશા છે કે આ ઓનલાઇન કવીઝનો લાભ ગુજરાતના છેવાડાના વિધાર્થી સુધી પહોચે તેવા પ્રયત્નો સહ સહકાર આપવા વિનંતી.      
-આ ઓનલાઇન કવિઝ રમવા માટે વિધાર્થીએ આપેલ કવીઝની લિંક ઓપન કરીને તેમાં  પોતાનું પુરૂ નામ લખીને ઓનલાઇન કવિઝ રમી શકશે અને તેનું પરિણામ જાણી શકશે.
 - આ ઓનલાઇન કવિઝની  લીંક આપણે વિધાર્થીઓને વોટ્સઅપમેસેજ ,ટેક્ષ મેસેજ ,ઇ-મેઇલ કે  અન્ય રીતે મોકલી શકાશે અને તેનુ પરિણામ જાણી શકાશે.                     
 - જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત પસંદ થયેલ શાળા આ લીંકને પ્રોજેક્ટરની મદદથી મોટા પડદા પર ઓનલાઇન કવિઝ રમાડી શકાશે.       

Std- 7 first sem Social Science Online Quiz.

બે મહારાજ્યો 


પૃથ્વી ફરે છે 


સરકાર 


રાજપૂતયુગ


સ્થળ અને સમય


મધ્યયુગીન શાસનવ્યવસ્થા અને સ્થાપત્ય


ભારત સ્થાનસીમાવિસ્તાર અને ભૂપૃષ્ઠ


મધ્યયુગીન દિલ્હી દર્શન


રાજ્યની શાસનવ્યવસ્થા


18 ટિપ્પણીઓ:

  1. આ ટિપ્પણી બ્લૉગ વ્યવસ્થાપક દ્વારા દૂર કરવામાં આવી છે.

    જવાબ આપોકાઢી નાખો
  2. ખરેખર મેહુલભાઇ સાહેબ ઇન્ટરનેટ નો સાચો ઉપયોગ કરી વિધાર્થીઓ સરસ ટેસ્ટ ઉભો કરેલ છે હાલ પરીક્ષા અને હાલ પરિણામ ખુબ ખુબ ધન્યવાદ... એક વાલી

    જવાબ આપોકાઢી નાખો
  3. સુનિલભાઈ તમે જે ધોરણ 7 ના બીજા પ્રકરણના 19 મા પ્રશ્નમાં જવાબ ખોટો છે તેમ કહો છો...પરંતુ તે ખરા-ખોટા વિધાનોનો છે.અને તેમાં "પૃથ્વીની કક્ષા વતૃળાકાર છે." એમ વિધાનમાં મેં ખોટું જ બતાવેલ છે.

    જવાબ આપોકાઢી નાખો
  4. જવાબો
    1. આભાર દાદા આપશ્રી ની પ્રેરણાથી આ કાર્ય કરવા માટેનું પ્રોત્સાહન મળ્યું છે.

      કાઢી નાખો
    2. Aabar dadaji apsri ni preanaty aa karay karva matenuprotsah malau chhe

      કાઢી નાખો
  5. exilent work use for teacher and student... really use of teaching in internet wOrk

    જવાબ આપોકાઢી નાખો
  6. સાહેબ...ધોરણ 7નાં પ્રથમ પ્રકરણની ટેસ્ટ ઓપન થતી નથી.

    જવાબ આપોકાઢી નાખો