મંગળવાર, 12 સપ્ટેમ્બર, 2017

State innovation Fair 2017 saputara





રાજ્ય કક્ષાના ત્રીજા ઇનોવેશન ફેર-૨૦૧૭ નું આયોજન સાપુતારા જી‌ -ડાંગ મુકામે થયેલ જેમાં મહેસાણા જીલ્લામાંથી સતત ત્રીજા રાજ્ય કક્ષાના ઇનોવેશન ફેરમાં ભાગ લેવા માટે મારી પસંદગી જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન મહેસાણા,અને ઇનોવેશન ફેરજોવા આવેલ જીલ્લાના તમામ ઇનોવેટીવ શિક્ષકો દ્વારા મારી પસંદગી રાજ્ય કક્ષાના ઇનોવેશન ફેર માં પ્રથમ ક્રમે કરવામાં આવી જે અંગે મારા ઇનોવેશનની માહિતી મેળવતા આઇ.આઇ.એમ અમદાવાદ અને જી.સી.ઇ.આર.ટી ગાંધીનગર તરફથી કે.વી.પટેલ સાહેબ


મંગળવાર, 5 સપ્ટેમ્બર, 2017

Dolatpura (da) teacher day celebration video