શુક્રવાર, 21 સપ્ટેમ્બર, 2018

IIM અમદાવાદ દ્વારા તૈયાર કરેલ 5 શિક્ષણમાં ઉપયોગી પુસ્તકો ડાઉનલોડ કરો.

IIM અમદાવાદ દ્વારા શિક્ષકોને  શિક્ષણમાં પડતી મુશ્કેલી તેમજ તે અંગેના શિક્ષકો દ્વારા જ કરેલ શૈક્ષણિક  ઇનોવેશન માંથી   5 પુસ્તકો તૈયાર કરવામાં આવેલ છે. આ તમામ પુસ્તકો ખૂબજ ઉપયોગી હોઇ તે નીચેની લીંક પરથી ડાઉનલોડ કરી શકાશે 

(૧‌ ) સાર્થ ( ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી ઇન એજ્યુકેશન) 

          



(૨)  મોબાઇલ મંચ પુસ્તકો (શિક્ષક) 



(3) "સાર્થ"  ગણિત 



(4) "સાર્થ " વિજ્ઞાન અને ટેકનોલોજી 




(5) મોબાઇલ મંચના પત્રો (શાળા વ્યવસ્થાપન સમિતિ) 





સોમવાર, 10 સપ્ટેમ્બર, 2018

"COMMEN WEALTHOER OF LEARNING-OER" CANADA - ONLINE TRAINING




"COMMEN WEALTHOER OF LEARNING-OER" CANADA - ONLINE TRAINING 






Open educational resources (OER) ની માહિતિ આપતો  કેનેડાનો ઓનલાઇન  કોર્ષ કરવા માટે નીચેની લીંક ઓપન કરો. ↓


-       - ત્યારબાદ તમારું એકાઉન્ટ રજીસ્ટર કરો અને તેમાં આપેલ તમામ વિગતો ભરો અને તમારુ એકાઉન્ટ ક્રિએટ કરો.
-  - CONFIRM - કરો ઇ-મેઇલમાં જઇને 

-      -  ઇ મેલ અને પાસવર્ડથી લોગીન થાઓ.

-       - ઓનલાઇન કોર્ષ શરૂ કરો અને પૂર્ણ કરો

-        - તમારુ સર્ટીફિકેટ ઓનલાઇન ડાઉનલોડ કરો