રવિવાર, 24 ડિસેમ્બર, 2017

Online Quiz Link Social Science Std-6 (Second Sem)

     Online Quiz Link Social Science Std-6 (Second Sem)                  સામાજીક વિજ્ઞાન વિષયમાં વિધાર્થીઓ માટે ઓનલાઇન ક્વિઝ એકમ દિઠ તૈયાર કરેલ છે, જેમાં વિધાર્થીએ પોતાનું પુરૂ નામ લખીને ઓનલાઇન કવિઝ રમી શકશે અને તેનું પરિણામ જાણી શકશે  

                                              
  - આ ઓનલાઇન કવિઝની  લીંક આપણે વિધાર્થીઓને વોટ્સઅપમેસેજ ,ટેક્ષ મેસેજ ,ઇ-મેઇલ કે  અન્ય રીતે મોકલી શકાશે અને તેનુ પરિણામ જાણી શકાશે.                     
 - જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત પસંદ થયેલ શાળા આ લીંકને પ્રોજેક્ટરની મદદથી મોટા પડદા પર ઓનલાઇન કવિઝ રમાડી શકાશે.       

- જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત ટેબલેટમાં પસંદગી પામેલ શાળાના વિધાર્થીઓને સીધીજ ઓનલાઇન કવીઝ રમાડી તેનું પરીણામ જાણી શકાશે.તે માટે ધોરણ-૬ સામાજીક વિજ્ઞાન સત્ર-૨ ના તમામ એકમની ઑનલાઇન કવિઝની લીંક રજૂ કરૂ છું                                                                                          
 *નીચેની  લીંક પર  કલીક કરી ઓનલાઇન કવીઝ રમી શકાશે.

(1)  STD-6 SEM-2  SS LESSON-1 પ્રાચીન સમાજજીવન  testmoz.com/1486026  


(2) STD-6 SEM-2 SS LESSON-2 ગુજરાતની આબોહવા અને કુદરતી સંશાધનો  testmoz.com/1486050 

   
(3)  STD-6 SEM-2 SS LESSON-3 મહાજનપદ સમયની શાસન વ્યવસ્થા testmoz.com/1486082

   
(4)  STD-6 SEM-2 SS LESSON-4  સ્થાનિક સરકાર (ગ્રામીણ)  testmoz.com/1486250

   
(5)  STD-6 SEM-2 SS LESSON-5 ગુજરાત ખેતી ઉધોગ અને પરિવહન   testmoz.com/1486256 

    
(6)  STD-6 SEM-2 SS LESSON-6  સ્થાનિક સરકાર (શહેર)testmoz.com/1486272

     
(7)  STD-7 SEM-2  SS LESSON-7 શાંતિ અને અહિંસાનો સંગમ  :testmoz.com/1486290
 

(8)   STD-6 SEM-2  SS LESSON-8 આપણે ગુજરાતી    testmoz.com/1486854

    
(9)  STD-6 SEM-2  SS LESSON-9 સ્મ્રાટ અશોક  :testmoz.com/1486876


(10) STD-6 SEM-2   SS LESSON-10 આપતિ અને વ્યવસ્થાપન  testmoz.com/1486896 

    
(11) STD-6 SEM-2 SS LESSON-11 હક અને ફરજ    testmoz.com/1488726  

((12) STD-6 SEM-2 SS LESSON-12 ગુપ્ત સામ્રાજ્ય  testmoz.com/1488788



  

1 ટિપ્પણી: