MEHULKUMAR .M. PRAJAPATI |
→ નમસ્કાર વહાલા વિધાર્થીઓ તથા શિક્ષકમિત્રો,
ધોરણ ૬ સામાજિક વિજ્ઞાન વિષયના
પ્રથમ સત્રની તમામ એકમની ઓનલાઇન કવિઝની લિંક દ્વારા સમગ્ર ગુજરાતમાંથી
ખૂબજ ટૂંકા સમયગાળામાં ઘણા વિધાર્થીઓ આ કવિઝ રમી ચૂક્યા છે.આપ સો
મિત્રોના સહકારથી મળેલ સફળતા બાદ ધોરણ ૬ થી ૮ સામાજીક વિજ્ઞાન વિષયની પ્રથમ સત્રની
પણ તમામ એકમની ઓનલાઇન કવિઝ મૂકતા હું હર્ષની લાગણી અનુભવું છું. આશા છે કે આ
ઓનલાઇન કવીઝનો લાભ ગુજરાતના છેવાડાના વિધાર્થી સુધી પહોચે તેવા પ્રયત્નો સહ સહકાર
આપવા વિનંતી.
-આ ઓનલાઇન કવિઝ રમવા માટે વિધાર્થીએ આપેલ કવીઝની લિંક
ઓપન કરીને તેમાં પોતાનું પુરૂ નામ લખીને
ઓનલાઇન કવિઝ રમી શકશે અને તેનું પરિણામ જાણી શકશે.
- આ ઓનલાઇન કવિઝની લીંક આપણે વિધાર્થીઓને વોટ્સઅપમેસેજ ,ટેક્ષ મેસેજ ,ઇ-મેઇલ કે અન્ય રીતે મોકલી શકાશે અને તેનુ પરિણામ જાણી શકાશે.
- જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત પસંદ થયેલ શાળા આ લીંકને પ્રોજેક્ટરની
મદદથી મોટા પડદા પર ઓનલાઇન કવિઝ રમાડી શકાશે.
Std- 6 first sem Social
Science Online Quiz.
Very good.
જવાબ આપોકાઢી નાખોBest work for upper primary students
good wark
જવાબ આપોકાઢી નાખોખૂબ ખૂબ આભાર અશ્વિનભાઈ તથા તમામ મિત્રોને...
જવાબ આપોકાઢી નાખોખૂબ જ સરસ
જવાબ આપોકાઢી નાખોજોરદાર ખુબજ સરસ છે
જવાબ આપોકાઢી નાખોKhub j saras
જવાબ આપોકાઢી નાખોVery good
જવાબ આપોકાઢી નાખોખૂબ ખૂબ અભિનંદન
Good work
જવાબ આપોકાઢી નાખોખૂબ સરસ
જવાબ આપોકાઢી નાખોખૂબ જ સુંદર પ્રયત્ન,હાર્દિક શુભેચ્છા સહ અભિનંદન
જવાબ આપોકાઢી નાખો