MEHULKUMAR. M .PRAJAPATI
નમસ્કાર વહાલા વિધાર્થીઓ તથા શિક્ષકમિત્રો,
ધોરણ - ૮ સામાજિક વિજ્ઞાન વિષયના પ્રથમ સત્રની તમામ એકમની ઓનલાઇન કવિઝની લિંક દ્વારા સમગ્ર ગુજરાતમાંથી ખૂબજ ટૂંકા સમયગાળામાં ઘણા બધા લોકો આ કવિઝ રમી ચૂક્યા છે.આપ સો મિત્રોના સહકારથી મળેલ સફળતા બાદ ધોરણ ૬ થી ૮ સામાજીક વિજ્ઞાન વિષયની પ્રથમ સત્રની પણ તમામ એકમની ઓનલાઇન કવિઝ મૂકતા હું હર્ષની લાગણી અનુભવું છું. આશા છે કે આ ઓનલાઇન કવીઝનો લાભ ગુજરાતના છેવાડાના વિધાર્થી સુધી પહોચે તેવા પ્રયત્નો સહ સહકાર આપવા વિનંતી.
-આ ઓનલાઇન કવિઝ રમવા માટે વિધાર્થીએ આપેલ કવીઝની લિંક ઓપન કરીને તેમાં પોતાનું પુરૂ નામ લખીને ઓનલાઇન કવિઝ રમી શકશે અને તેનું પરિણામ જાણી શકશે.
- આ ઓનલાઇન કવિઝની લીંક આપણે વિધાર્થીઓને વોટ્સઅપમેસેજ ,ટેક્ષ મેસેજ ,ઇ-મેઇલ કે અન્ય રીતે મોકલી શકાશે અને તેનુ પરિણામ જાણી શકાશે.
- જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત પસંદ થયેલ શાળા આ લીંકને પ્રોજેક્ટરની મદદથી મોટા પડદા પર ઓનલાઇન કવિઝ રમાડી શકાશે.
Std- 8 first sem Social Science Online Quiz.
1 ભારતમાં યુરોપીય પ્રજાનું આગમન
2 આપણી આસપાસ શું
3 ભારતનું બંધારણ
4 વેપારી શાસક કેવી રીતે બન્યા
5 પ્રાકૃતિક આપત્તિઓ
6 અંગ્રેજ શાસનની ભારત પર અસર
7 વાતાવરણીય ફેરફાર
8 લોકશાહી દેશમાં સંસદની ભૂમિકા
9 ઈ.સ. 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ
આ ટિપ્પણી બ્લૉગ વ્યવસ્થાપક દ્વારા દૂર કરવામાં આવી છે.
જવાબ આપોકાઢી નાખોઆ ટિપ્પણી બ્લૉગ વ્યવસ્થાપક દ્વારા દૂર કરવામાં આવી છે.
જવાબ આપોકાઢી નાખોઆ ટિપ્પણી બ્લૉગ વ્યવસ્થાપક દ્વારા દૂર કરવામાં આવી છે.
જવાબ આપોકાઢી નાખો