રવિવાર, 24 ડિસેમ્બર, 2017

Online Quiz Link Social Science Std-8 (Second Sem)

           Online Quiz Link Social Science Std-8 (Second Sem)          

                    સામાજીક વિજ્ઞાન વિષયમાં વિધાર્થીઓ માટે ઓનલાઇન ક્વિઝ એકમ દિઠ તૈયાર કરેલ છેજેમાં વિધાર્થીએ પોતાનું પુરૂ નામ લખીને ઓનલાઇન કવિઝ રમી શકશે અને તેનું પરિણામ જાણી શકશે                                                

  - આ ઓનલાઇન કવિઝની  લીંક આપણે વિધાર્થીઓને વોટ્સઅપમેસેજ ,ટેક્ષ મેસેજ ,ઇ-મેઇલ કે  અન્ય રીતે મોકલી શકાશે અને તેનુ પરિણામ જાણી શકાશે.                     
 - જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત પસંદ થયેલ શાળા આ લીંકને પ્રોજેક્ટરની મદદથી મોટા પડદા પર ઓનલાઇન કવિઝ રમાડી શકાશે.       

- જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત ટેબલેટમાં પસંદગી પામેલ શાળાના વિધાર્થીઓને સીધીજ ઓનલાઇન કવીઝ રમાડી તેનું પરીણામ જાણી શકાશે.તે માટે ધોરણ-8 સામાજીક વિજ્ઞાન સત્ર-૨ ના તમામ એકમની ઑનલાઇન કવિઝની લીંક રજૂ કરૂ છું                                                                                          
 *નીચેની  લીંક પર  કલીક કરી ઓનલાઇન કવીઝ રમી શકાશે.

1- STD-8  SEM-2 પ્રકરણ - 1 ધાર્મિક-સામાજિક જાગૃતિtestmoz.com/1511996 
 
2- STD-8  SEM-2  પ્રકરણ - 2 પર્યાવરણીય પ્રદૂષણtestmoz.com/1512010
  
3- STD-8  SEM-2 પ્રકરણ - 3 ભારતમાં રાષ્ટ્રવાદtestmoz.com/1512026 
 
4- STD-8  SEM-2 પ્રકરણ - 4 સર્વોચ્ચ અદાલતtestmoz.com/1512034  

5- STD-8  SEM-2 પ્રકરણ - 5 ભારતના ક્રાન્તિવીરોtestmoz.com/1517562 
 
6- STD-8  SEM-2 પ્રકરણ-6 માનવ-સંસાધનtestmoz.com/1517608  

7- STD-8  SEM-2 પ્રકરણ-7 મહાત્માના માર્ગ પર-1testmoz.com/1518986
  
8- STD-8  SEM-2 પ્રકરણ-8 ભારતની સમસ્યાઓ અને ઉપાયtestmoz.com/1518996

9- STD-8  SEM-2 પ્રકરણ - 9 આપણી અર્થવ્યવસ્થાtestmoz.com/1519274 
 
10-STD-8  SEM-2 પ્રકરણ - 10 મહાત્માના માર્ગ પર-2testmoz.com/1519286
  
11- STD-8  SEM-2  પ્રકરણ ૧૧ સંયુક્ત રાષ્ટ્રસંઘtestmoz.com/1519004 
 
12- STD-8  SEM-2 પ્રકરણ - 12 આઝાદી અને ત્યાર પછીtestmoz.com/1519008
 
13- STD-8  SEM-2 પ્રકરણ - 13 સ્વતંત્ર ભારતtestmoz.com/1519020 
 
14- STD-8  SEM-2 પ્રકરણ - 14 ખંડ પરિચય  આફ્રિકા અને એશિયાtestmoz.com/1519264   


Online Quiz Link Social Science Std-7 (Second Sem)

              Online Quiz Link Social Science Std-7 (Second Sem) 


                  સામાજીક વિજ્ઞાન વિષયમાં વિધાર્થીઓ માટે ઓનલાઇન ક્વિઝ એકમ દિઠ તૈયાર કરેલ છેજેમાં વિધાર્થીએ પોતાનું પુરૂ નામ લખીને ઓનલાઇન કવિઝ રમી શકશે અને તેનું પરિણામ જાણી શકશે                                                
  - આ ઓનલાઇન કવિઝની  લીંક આપણે વિધાર્થીઓને વોટ્સઅપમેસેજ ,ટેક્ષ મેસેજ ,ઇ-મેઇલ કે  અન્ય રીતે મોકલી શકાશે અને તેનુ પરિણામ જાણી શકાશે.                     
 - જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત પસંદ થયેલ શાળા આ લીંકને પ્રોજેક્ટરની મદદથી મોટા પડદા પર ઓનલાઇન કવિઝ રમાડી શકાશે.       

- જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત ટેબલેટમાં પસંદગી પામેલ શાળાના વિધાર્થીઓને સીધીજ ઓનલાઇન કવીઝ રમાડી તેનું પરીણામ જાણી શકાશે.તે માટે ધોરણ-7 સામાજીક વિજ્ઞાન સત્ર-૨ ના તમામ એકમની ઑનલાઇન કવિઝની લીંક રજૂ કરૂ છું                                                                                          

 *નીચેની  લીંક પર  કલીક કરી ઓનલાઇન કવીઝ રમી શકાશે.

1-STD-7 SEM-2  પ્રકરણ - 1 મધ્યયુગીન ગુજરાત testmoz.com/1489894 
    
2-STD-7 SEM-2 પ્રકરણ - 2 ભારત  આબોહવા અને કુદરતી સંસાધનોtestmoz.com/1489960
     
3-STD-7 SEM-2 પ્રકરણ - 3 અદાલતો શા માટે?testmoz.com/1499422
     
4-STD-7 SEM-2 પ્રકરણ - 4 મુઘલ સામ્રાજ્ય  સ્થાપના અને વિસ્તરણtestmoz.com/1499470
      
5-STD-7 SEM-2 પ્રકરણ - 5 ભારત  ખેતી, ઉદ્યોગ અને પરિવહનtestmoz.com/1509726 
    
6-STD-7 SEM-2 પ્રકરણ - 6 મુઘલ સામ્રાજ્ય  સુવર્ણયુગ અને અસ્તtestmoz.com/1509824
    
7-STD-7 SEM-2 પ્રકરણ - 7 બજારમાં ગ્રાહકtestmoz.com/1510364
    
8-STD-7 SEM-2 પ્રકરણ - 8 મધ્યકાલીન સ્થાપત્યોtestmoz.com/1510552
    
9-STD-7 SEM-2 પ્રકરણ - 9 ભારત  લોકજીવનtestmoz.com/1511618 

10-STD-7 SEM-2 પ્રકરણ - 10 જાહેર મિલકતtestmoz.com/1511630
   
11-STD-7 SEM-2 પ્રકરણ - 11 ઈશ્વર સાથે અનુરાગtestmoz.com/1511648 
   
12-STD-7 SEM-2 પ્રકરણ-12 ખંડ પરિચય  ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા અને યુરોપtestmoz.com/1511662     

Online Quiz Link Social Science Std-6 (Second Sem)

     Online Quiz Link Social Science Std-6 (Second Sem)                  સામાજીક વિજ્ઞાન વિષયમાં વિધાર્થીઓ માટે ઓનલાઇન ક્વિઝ એકમ દિઠ તૈયાર કરેલ છે, જેમાં વિધાર્થીએ પોતાનું પુરૂ નામ લખીને ઓનલાઇન કવિઝ રમી શકશે અને તેનું પરિણામ જાણી શકશે  

                                              
  - આ ઓનલાઇન કવિઝની  લીંક આપણે વિધાર્થીઓને વોટ્સઅપમેસેજ ,ટેક્ષ મેસેજ ,ઇ-મેઇલ કે  અન્ય રીતે મોકલી શકાશે અને તેનુ પરિણામ જાણી શકાશે.                     
 - જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત પસંદ થયેલ શાળા આ લીંકને પ્રોજેક્ટરની મદદથી મોટા પડદા પર ઓનલાઇન કવિઝ રમાડી શકાશે.       

- જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત ટેબલેટમાં પસંદગી પામેલ શાળાના વિધાર્થીઓને સીધીજ ઓનલાઇન કવીઝ રમાડી તેનું પરીણામ જાણી શકાશે.તે માટે ધોરણ-૬ સામાજીક વિજ્ઞાન સત્ર-૨ ના તમામ એકમની ઑનલાઇન કવિઝની લીંક રજૂ કરૂ છું                                                                                          
 *નીચેની  લીંક પર  કલીક કરી ઓનલાઇન કવીઝ રમી શકાશે.

(1)  STD-6 SEM-2  SS LESSON-1 પ્રાચીન સમાજજીવન  testmoz.com/1486026  


(2) STD-6 SEM-2 SS LESSON-2 ગુજરાતની આબોહવા અને કુદરતી સંશાધનો  testmoz.com/1486050 

   
(3)  STD-6 SEM-2 SS LESSON-3 મહાજનપદ સમયની શાસન વ્યવસ્થા testmoz.com/1486082

   
(4)  STD-6 SEM-2 SS LESSON-4  સ્થાનિક સરકાર (ગ્રામીણ)  testmoz.com/1486250

   
(5)  STD-6 SEM-2 SS LESSON-5 ગુજરાત ખેતી ઉધોગ અને પરિવહન   testmoz.com/1486256 

    
(6)  STD-6 SEM-2 SS LESSON-6  સ્થાનિક સરકાર (શહેર)testmoz.com/1486272

     
(7)  STD-7 SEM-2  SS LESSON-7 શાંતિ અને અહિંસાનો સંગમ  :testmoz.com/1486290
 

(8)   STD-6 SEM-2  SS LESSON-8 આપણે ગુજરાતી    testmoz.com/1486854

    
(9)  STD-6 SEM-2  SS LESSON-9 સ્મ્રાટ અશોક  :testmoz.com/1486876


(10) STD-6 SEM-2   SS LESSON-10 આપતિ અને વ્યવસ્થાપન  testmoz.com/1486896 

    
(11) STD-6 SEM-2 SS LESSON-11 હક અને ફરજ    testmoz.com/1488726  

((12) STD-6 SEM-2 SS LESSON-12 ગુપ્ત સામ્રાજ્ય  testmoz.com/1488788



  

શનિવાર, 9 ડિસેમ્બર, 2017

3d Painting Video dolatpura (da) pri.school (અમારી દોલતપુરા (ડા) પ્રા.શાળામાં બાલસભા અંતર્ગત ૩D ચિત્ર રંગપૂર્ણી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. જે અંતર્ગત શાળાના વિધાર્થીઓને ૩D પ્રિંટ કાઢેલા ચિત્રો આપવામાં આવ્યા જેમાં વિધાર્થીઓએ પોતાને ગમતા મનપસંદ રંગો પૂર્યા જેમાં શાળાના શિક્ષકશ્રીઓ દ્વારા યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું આ ચિત્રોનું મોબાઇલ એપ્લીકેશનની મદદથી તે કાગળ પરનું ચિત્ર જીવંત કરીને તેની ઇફેક્ટ સાથે શાળાના તમામ વિધાર્થીઓને મોટા પડદા પર પ્રોજેક્ટરની મદદથી બતાવવામાં આવ્યું .જેમાં શાળાના તમામ વિધાર્થીઓએ ખૂબજ રસપૂર્વક ભાગ લઇ ને પ્રવૃતીઓનો આનંદ લીધો.)