ગુરુવાર, 30 ઑગસ્ટ, 2018

    STD-10 ENGLISH ALL UNIT ONLINE QUIZ

અહી ધોરણ -૧૦ અંગ્રેજી ના તમામ  યુનિટ ની ઓનલાઈન ક્વીઝ મૂકી છે જેમાં લિંક ઓપન કરી તેમાં પોતાનું નામ લખી ને આપ ક્વીઝ રમી શકશો અને તેનું પરિણામ જાણી શકશો.

Unit 1 https://testmoz.com/1642362                                                           
Unit 2 https://testmoz.com/1660116                                                      
Unit 3 https://testmoz.com/1660172                                                            
Unit 4 https://testmoz.com/1664546                                                            
Unit 5 https://testmoz.com/1664850                                                        
Unit 6 https://testmoz.com/1664948                                                                
Unit 7 https://testmoz.com/1665424                                                         
Unit 8 https://testmoz.com/1675950                                                    
Unit 9 https://testmoz.com/1675954                                                          
Unit 10 https://testmoz.com/1675968

    STD-9 ENGLISH ALL UNIT ONLINE QUIZ

અહી ધોરણ -૯ અંગ્રેજી ના તમામ  યુનિટ ની ઓનલાઈન ક્વીઝ મૂકી છે જેમાં લિંક ઓપન કરી તેમાં પોતાનું નામ લખી ને આપ ક્વીઝ રમી શકશો અને તેનું પરિણામ જાણી શકશો.


મંગળવાર, 17 જુલાઈ, 2018

STD-6 ENGLISH (FIRST SEM) ONLINE QUIZ



અહી ધોરણ -6 અંગ્રેજી ના પ્રથમ સત્રના  યુનિટ ની ઓનલાઈન ક્વીઝ મૂકી છે જેમાં લિંક ઓપન કરી તેમાં પોતાનું નામ લખી ને આપ ક્વીઝ રમી શકશો અને તેનું પરિણામ જાણી શકશો. 


std.6  sem- 1 unit -1 Where were You?:-   testmoz.com/1747185

std.6  sem- 1 Unit 2 Two: Mo-Chho :-   testmoz.com/1747291

std.6  sem- 1 Unit 3 Fought and Won :- testmoz.com/1747929

std.6  sem- 1 Unit 4 Watch your Watch testmoz.com/1747935


STD-7 ENGLISH (FIRST SEM) ONLINE QUIZ



અહી ધોરણ -7 અંગ્રેજી ના પ્રથમ સત્રના  યુનિટ ની ઓનલાઈન ક્વીઝ મૂકી છે જેમાં લિંક ઓપન કરી તેમાં પોતાનું નામ લખી ને આપ ક્વીઝ રમી શકશો અને તેનું પરિણામ જાણી શકશો.

std.7  sem- 1 Unit 1 Vini’s Smile : - testmoz.com/1748841

std.7  sem- 1 Unit 2 How Many Did You? : - testmoz.com/1749823

std.7  sem- 1 Yes, I Will :-  testmoz.com/1750415

std.7  sem- 1 Unit 4 Longer, Sharper, Bigger : -  testmoz.com/1750389


STD-8 ENGLISH (FIRST SEM) ONLINE QUIZ



અહી ધોરણ -8 અંગ્રેજી ના પ્રથમ સત્રના  યુનિટ ની ઓનલાઈન ક્વીઝ મૂકી છે જેમાં લિંક ઓપન કરી તેમાં પોતાનું નામ લખી ને આપ ક્વીઝ રમી શકશો અને તેનું પરિણામ જાણી શકશો.


std.8  sem- 1. Unit-1. Q for Question :-  testmoz.com/1751679

std.8  sem- 1. Unit: 2 LMBB: Learn more be brighter  :-testmoz.com/1751705

std.8  sem- 1. Unit: 3 What were You Doing?  :- testmoz.com/1752199

std.8  sem- 1. Sun – Tour  :- testmoz.com/1752227



બુધવાર, 27 જૂન, 2018

Online Quiz Link Social Science Std-8 (First Sem)








MEHULKUMAR. M .PRAJAPATI

નમસ્કાર વહાલા વિધાર્થીઓ તથા શિક્ષકમિત્રો,

ધોરણ - ૮ સામાજિક વિજ્ઞાન વિષયના  પ્રથમ સત્રની તમામ એકમની ઓનલાઇન કવિઝની લિંક દ્વારા સમગ્ર ગુજરાતમાંથી ખૂબજ ટૂંકા સમયગાળામાં ઘણા બધા લોકો આ કવિઝ રમી ચૂક્યા છે.આપ સો મિત્રોના સહકારથી મળેલ સફળતા બાદ ધોરણ ૬ થી ૮ સામાજીક વિજ્ઞાન વિષયની પ્રથમ સત્રની પણ તમામ એકમની ઓનલાઇન કવિઝ મૂકતા હું હર્ષની લાગણી અનુભવું છું. આશા છે કે આ ઓનલાઇન કવીઝનો લાભ ગુજરાતના છેવાડાના વિધાર્થી સુધી પહોચે તેવા પ્રયત્નો સહ સહકાર આપવા વિનંતી.      
-આ ઓનલાઇન કવિઝ રમવા માટે વિધાર્થીએ આપેલ કવીઝની લિંક ઓપન કરીને તેમાં  પોતાનું પુરૂ નામ લખીને ઓનલાઇન કવિઝ રમી શકશે અને તેનું પરિણામ જાણી શકશે.

 - આ ઓનલાઇન કવિઝની  લીંક આપણે વિધાર્થીઓને વોટ્સઅપમેસેજ ,ટેક્ષ મેસેજ ,ઇ-મેઇલ કે  અન્ય રીતે મોકલી શકાશે અને તેનુ પરિણામ જાણી શકાશે.                     

 - જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત પસંદ થયેલ શાળા આ લીંકને પ્રોજેક્ટરની મદદથી મોટા પડદા પર ઓનલાઇન કવિઝ રમાડી શકાશે.       

Std- 8 first sem Social Science Online Quiz.


1 ભારતમાં યુરોપીય પ્રજાનું આગમન 


2 આપણી આસપાસ શું 


3 ભારતનું બંધારણ 


4 વેપારી શાસક કેવી રીતે બન્યા 


5 પ્રાકૃતિક આપત્તિઓ


6 અંગ્રેજ શાસનની ભારત પર અસર


7 વાતાવરણીય ફેરફાર


8 લોકશાહી દેશમાં સંસદની ભૂમિકા


9 ઈ.સ. 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ

Online Quiz Link Social Science Std-7 (First Sem)


MEHULKUMAR. M .PRAJAPATI

નમસ્કાર વહાલા વિધાર્થીઓ તથા શિક્ષકમિત્રો,
ધોરણ-7 સામાજિક વિજ્ઞાન વિષયના  પ્રથમ સત્રની તમામ એકમની ઓનલાઇન કવિઝની લિંક દ્વારા સમગ્ર ગુજરાતમાંથી ખૂબજ ટૂંકા સમયગાળામાં ઘણા વધુ લોકો આ કવિઝ રમી ચૂક્યા છે.આપ સો મિત્રોના સહકારથી મળેલ સફળતા બાદ ધોરણ ૬ થી ૮ સામાજીક વિજ્ઞાન વિષયની પ્રથમ સત્રની પણ તમામ એકમની ઓનલાઇન કવિઝ મૂકતા હું હર્ષની લાગણી અનુભવું છું. આશા છે કે આ ઓનલાઇન કવીઝનો લાભ ગુજરાતના છેવાડાના વિધાર્થી સુધી પહોચે તેવા પ્રયત્નો સહ સહકાર આપવા વિનંતી.      
-આ ઓનલાઇન કવિઝ રમવા માટે વિધાર્થીએ આપેલ કવીઝની લિંક ઓપન કરીને તેમાં  પોતાનું પુરૂ નામ લખીને ઓનલાઇન કવિઝ રમી શકશે અને તેનું પરિણામ જાણી શકશે.
 - આ ઓનલાઇન કવિઝની  લીંક આપણે વિધાર્થીઓને વોટ્સઅપમેસેજ ,ટેક્ષ મેસેજ ,ઇ-મેઇલ કે  અન્ય રીતે મોકલી શકાશે અને તેનુ પરિણામ જાણી શકાશે.                     
 - જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત પસંદ થયેલ શાળા આ લીંકને પ્રોજેક્ટરની મદદથી મોટા પડદા પર ઓનલાઇન કવિઝ રમાડી શકાશે.       

Std- 7 first sem Social Science Online Quiz.

1 બે મહારાજ્યો 


2 પૃથ્વી ફરે છે 


3 સરકાર 


4 રાજપૂતયુગ


5 સ્થળ અને સમય


6 મધ્યયુગીન શાસનવ્યવસ્થા અને સ્થાપત્ય


7 ભારત સ્થાન, સીમા, વિસ્તાર અને ભૂપૃષ્ઠ


8 મધ્યયુગીન દિલ્હી દર્શન


9 રાજ્યની શાસનવ્યવસ્થા