બુધવાર, 31 જાન્યુઆરી, 2018

3D film Show



સૌ પ્રથમ વખત 3D ચશ્માના ઉપયોગથી 3D ફિલ્મનો આનંદ લેતા દોલતપુરા (ડા) પ્રા.શાળાના ધોરણ- ૧ થી ૮ ના વિધાર્થીઓ.....

મંગળવાર, 30 જાન્યુઆરી, 2018

69 Republic day- 2018 Celebration in Dolatpura (Da) pri.school





69 Republic  day Celebration in Dolatpura  (Da) Pri.School

શનિવાર, 13 જાન્યુઆરી, 2018

ઉતરાયણ પર્વની ઉજવણી શાળાના વિધાર્થીઓ સાથે





મિત્રો, આજના આ મકરસંક્રાતિના પર્વની આપ સૌ ને શુભકામનાઓ પતંગના વિવિધ રંગોની જેમ આપ સૌની જિંદગી પણ જુદા જુદા રંગોથી તરબતર રહે......HAPPY UTTRAYAN......

શનિવાર, 6 જાન્યુઆરી, 2018

India state

online test with qr code





મિત્રો આપણી શાળામાં વિધાર્થીઓના સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન માટે રચનાત્મક મૂલ્યાંકન પત્રક ભરવાનું થતુ હોય છે. માટે દરેક શાળામાં  અલગ અલગ રીતોનો ઉપયોગ  કરવામાં આવતો હોય છે. આ માટે મે મારી   શાળામાં આ મૂલ્યાંકન  પધ્ધતિ
નવિનતાસભર લાગે તે માટે ટેકનોલોજીના ઉપયોગ દ્વારા વધુ રસપ્રદ બનાવવા પ્રયત્ન કરેલ છે 
          મારી શાળામાં જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અતર્ગત મળેલી સામગ્રી ઉપરાંત ધોરણ ૬ થી ૮ ના તમામ વિધાર્થીઓને ટેબલેટ મળેલ છે. તો આ તમામ શૈક્ષણિક સામગ્રીનો વિધાર્થીઓના સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન માટે વિશેષ ઉપયોગ થાય તે માટે મે Testmoz.com  વેબસાઇટના ઉપયોગથી ધોરણ ૬ થી ૮ સામાજીક વિજ્ઞાન વિષયના તમામ એકમની ઓનલાઇન કવિઝ તૈયાર કરી. આ તૈયાર કરેલ ઓનલાઇન કવિઝની લીંકનો  ક્યુ.આર કોડ બનાવી સ્વનિર્મિત શૈક્ષણિક સામગ્રી તૈયાર કરી તેનો અધ્ય્યન-અધ્યાપનમાં ઉપયોગ કર્યો  આ ઉપરાંત તમામ એકમની ઓનલાઇન કવિઝની લીંકના ચાર્ટ સ્વરૂપે તૈયાર કરવામાં આવ્યા તેમજ તે તમામ  લીંકના QR CODE કાર્ડ સ્વરૂપે
તૈયાર કરવામાં આવ્યા  અને તેનો સીધોજ ઉપયોગ વિધાર્થીઓ ટેબલેટ મા ઇન્સટોલ કરેલ
QR CODE SCANNER  એપ્સ થી તે તૈયાર કરેલ કાર્ડનો QR CODE સ્કેન કરી સીધીજ ઓનલાઇન કવિઝ ટેસ્ટ રમી અને તેનું પરિણામ જાણી તેમાં સુધારાત્મક ફેરફારો પણ કરી શકાશે

જેમકે- સામાજીક વિજ્ઞાન વિષયમાં વિધાર્થીઓ માટે ઓનલાઇન ક્વિઝ એકમ દિઠ તૈયાર
કરેલ છે, જેમાં વિધાર્થીએ પોતાનું પુરૂ નામ લખીને ઓનલાઇન કવિઝ રમી શકશે અને તેનું પરિણામ જાણીશકશે                                                                                      
આ ઓનલાઇન કવિઝ્ની લીંક આપણે વિધાર્થીઓને વોટ્સઅપમેસેજ ,ટેક્ષ મેસેજ ,ઇ-મેઇલ કે અન્ય રીતે મોકલી શકાશે અને તેનુ પરિણામ જાણી શકાશે
.                   
જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત પસંદ થયેલ શાળા આ લીંકને પ્રોજેક્ટરની મદદથી મોટા પડદા પર ઓનલાઇન કવિઝ રમાડી શકાશે.      
                     
જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત ટેબલેટમાં પસંદગી પામેલ શાળાના વિધાર્થીઓને સીધીજ ઓનલાઇન કવીઝ રમાડી તેનું પરીણામ જાણી શકાશે.તે માટે લીંકની વિગત  રજૂ કરૂ છું 

રવિવાર, 24 ડિસેમ્બર, 2017

Online Quiz Link Social Science Std-8 (Second Sem)

           Online Quiz Link Social Science Std-8 (Second Sem)          

                    સામાજીક વિજ્ઞાન વિષયમાં વિધાર્થીઓ માટે ઓનલાઇન ક્વિઝ એકમ દિઠ તૈયાર કરેલ છેજેમાં વિધાર્થીએ પોતાનું પુરૂ નામ લખીને ઓનલાઇન કવિઝ રમી શકશે અને તેનું પરિણામ જાણી શકશે                                                

  - આ ઓનલાઇન કવિઝની  લીંક આપણે વિધાર્થીઓને વોટ્સઅપમેસેજ ,ટેક્ષ મેસેજ ,ઇ-મેઇલ કે  અન્ય રીતે મોકલી શકાશે અને તેનુ પરિણામ જાણી શકાશે.                     
 - જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત પસંદ થયેલ શાળા આ લીંકને પ્રોજેક્ટરની મદદથી મોટા પડદા પર ઓનલાઇન કવિઝ રમાડી શકાશે.       

- જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત ટેબલેટમાં પસંદગી પામેલ શાળાના વિધાર્થીઓને સીધીજ ઓનલાઇન કવીઝ રમાડી તેનું પરીણામ જાણી શકાશે.તે માટે ધોરણ-8 સામાજીક વિજ્ઞાન સત્ર-૨ ના તમામ એકમની ઑનલાઇન કવિઝની લીંક રજૂ કરૂ છું                                                                                          
 *નીચેની  લીંક પર  કલીક કરી ઓનલાઇન કવીઝ રમી શકાશે.

1- STD-8  SEM-2 પ્રકરણ - 1 ધાર્મિક-સામાજિક જાગૃતિtestmoz.com/1511996 
 
2- STD-8  SEM-2  પ્રકરણ - 2 પર્યાવરણીય પ્રદૂષણtestmoz.com/1512010
  
3- STD-8  SEM-2 પ્રકરણ - 3 ભારતમાં રાષ્ટ્રવાદtestmoz.com/1512026 
 
4- STD-8  SEM-2 પ્રકરણ - 4 સર્વોચ્ચ અદાલતtestmoz.com/1512034  

5- STD-8  SEM-2 પ્રકરણ - 5 ભારતના ક્રાન્તિવીરોtestmoz.com/1517562 
 
6- STD-8  SEM-2 પ્રકરણ-6 માનવ-સંસાધનtestmoz.com/1517608  

7- STD-8  SEM-2 પ્રકરણ-7 મહાત્માના માર્ગ પર-1testmoz.com/1518986
  
8- STD-8  SEM-2 પ્રકરણ-8 ભારતની સમસ્યાઓ અને ઉપાયtestmoz.com/1518996

9- STD-8  SEM-2 પ્રકરણ - 9 આપણી અર્થવ્યવસ્થાtestmoz.com/1519274 
 
10-STD-8  SEM-2 પ્રકરણ - 10 મહાત્માના માર્ગ પર-2testmoz.com/1519286
  
11- STD-8  SEM-2  પ્રકરણ ૧૧ સંયુક્ત રાષ્ટ્રસંઘtestmoz.com/1519004 
 
12- STD-8  SEM-2 પ્રકરણ - 12 આઝાદી અને ત્યાર પછીtestmoz.com/1519008
 
13- STD-8  SEM-2 પ્રકરણ - 13 સ્વતંત્ર ભારતtestmoz.com/1519020 
 
14- STD-8  SEM-2 પ્રકરણ - 14 ખંડ પરિચય  આફ્રિકા અને એશિયાtestmoz.com/1519264   


Online Quiz Link Social Science Std-7 (Second Sem)

              Online Quiz Link Social Science Std-7 (Second Sem) 


                  સામાજીક વિજ્ઞાન વિષયમાં વિધાર્થીઓ માટે ઓનલાઇન ક્વિઝ એકમ દિઠ તૈયાર કરેલ છેજેમાં વિધાર્થીએ પોતાનું પુરૂ નામ લખીને ઓનલાઇન કવિઝ રમી શકશે અને તેનું પરિણામ જાણી શકશે                                                
  - આ ઓનલાઇન કવિઝની  લીંક આપણે વિધાર્થીઓને વોટ્સઅપમેસેજ ,ટેક્ષ મેસેજ ,ઇ-મેઇલ કે  અન્ય રીતે મોકલી શકાશે અને તેનુ પરિણામ જાણી શકાશે.                     
 - જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત પસંદ થયેલ શાળા આ લીંકને પ્રોજેક્ટરની મદદથી મોટા પડદા પર ઓનલાઇન કવિઝ રમાડી શકાશે.       

- જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત ટેબલેટમાં પસંદગી પામેલ શાળાના વિધાર્થીઓને સીધીજ ઓનલાઇન કવીઝ રમાડી તેનું પરીણામ જાણી શકાશે.તે માટે ધોરણ-7 સામાજીક વિજ્ઞાન સત્ર-૨ ના તમામ એકમની ઑનલાઇન કવિઝની લીંક રજૂ કરૂ છું                                                                                          

 *નીચેની  લીંક પર  કલીક કરી ઓનલાઇન કવીઝ રમી શકાશે.

1-STD-7 SEM-2  પ્રકરણ - 1 મધ્યયુગીન ગુજરાત testmoz.com/1489894 
    
2-STD-7 SEM-2 પ્રકરણ - 2 ભારત  આબોહવા અને કુદરતી સંસાધનોtestmoz.com/1489960
     
3-STD-7 SEM-2 પ્રકરણ - 3 અદાલતો શા માટે?testmoz.com/1499422
     
4-STD-7 SEM-2 પ્રકરણ - 4 મુઘલ સામ્રાજ્ય  સ્થાપના અને વિસ્તરણtestmoz.com/1499470
      
5-STD-7 SEM-2 પ્રકરણ - 5 ભારત  ખેતી, ઉદ્યોગ અને પરિવહનtestmoz.com/1509726 
    
6-STD-7 SEM-2 પ્રકરણ - 6 મુઘલ સામ્રાજ્ય  સુવર્ણયુગ અને અસ્તtestmoz.com/1509824
    
7-STD-7 SEM-2 પ્રકરણ - 7 બજારમાં ગ્રાહકtestmoz.com/1510364
    
8-STD-7 SEM-2 પ્રકરણ - 8 મધ્યકાલીન સ્થાપત્યોtestmoz.com/1510552
    
9-STD-7 SEM-2 પ્રકરણ - 9 ભારત  લોકજીવનtestmoz.com/1511618 

10-STD-7 SEM-2 પ્રકરણ - 10 જાહેર મિલકતtestmoz.com/1511630
   
11-STD-7 SEM-2 પ્રકરણ - 11 ઈશ્વર સાથે અનુરાગtestmoz.com/1511648 
   
12-STD-7 SEM-2 પ્રકરણ-12 ખંડ પરિચય  ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા અને યુરોપtestmoz.com/1511662