આજે 2 જી ઓકટોબર-૨૦૧૮ ના રોજ જિલ્લા કક્ષાની ગાંધીજયંતીની ઉજવણી સાર્વજનિક વિધા સંકુલ મહેસાણા ખાતે કરવામાં આવી જેમાં મુખ્ય અતિથિ તરીકે આદરણીય સંસદ સભ્ય જયશ્રીબેન પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી દક્ષિણી સાહેબ,શ્રી એચ.કે.પટેલ કલેક્ટરશ્રી મહેસાણા, Deo શ્રી જે.ડી પટેલ સાહેબ ,Dpeo શ્રી સ્મિતાબેન પટેલ સાહેબ તથા નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી પુલકિતભાઈ જોષી સાહેબ,જિલ્લાના શિક્ષકો,એન.જી.ઓ સંસ્થા,સંતો તથા જિલ્લા વહીવટી તંત્રનો સમગ્ર સ્ટાફની હાજરીમાં જેપુર પે-સેન્ટરની હાથીપુરા અનુપમ પ્રા.શાળા મા ધોરણ-4 મા અભ્યાસ કરતી પ્રજાપતિ ચેલ્સી મેહુલકુમાર એ ગાંધીબાપુ વિશે પોતાનું વક્તવ્ય રજૂ કર્યું.જે બદલ સંસદ સભ્યશ્રી જયશ્રીબેન પટેલ દ્વારા પુસ્તક આપી સન્માન કરવામાં આવ્યું.