શનિવાર, 29 જૂન, 2019

Project Work - આપણા કારીગરો "કુંભારભાઇના પરિવારની મુલાકાત"

શનિવાર, 1 જૂન, 2019

સમર્થ-II કાર્યક્રમ (IIM & SSA) રજીસ્ટ્રેશન સ્ટેપ માર્ગદર્શન ૨૦૧૯- ૨૦

રવિવાર, 26 મે, 2019

KBC ONLINE QUIZ-GAME- Std-7 Social Science (first sem)

  
ધોરણ 7:-  પ્રથમ  સત્ર  પ્રકરણ - 1  બે મહારાજ્યો 
                                          
                    KBC-ONLINE QUIZ
                                                  
    



શનિવાર, 15 ડિસેમ્બર, 2018

બી.એડ પ્રવેશ પરીક્ષા-૨૦૧૮ પરીણામ જાહેર


બી.એડ પ્રવેશ પરીક્ષા-૨૦૧૮ પરીણામ જાહેર - 
આપનું પરીણામ જોવા નીચેની લીંક પર કલીક કરો.


  http://14.139.122.2/BedEntranceExamResult/Result_bed.aspx

મંગળવાર, 4 ડિસેમ્બર, 2018

ધોરણ:- ૬ થી ૮ દ્રિતીય સત્ર એકમ કસોટી


ધોરણ-૬ થી ૮ ની એકમ કસોટી માટે જે તે ધોરણના વિષય પર ક્લિક કરો.
ધોરણ-૬ (દ્રિતીય સત્ર) 






ધોરણ-૭  (દ્રિતીય સત્ર) 






ધોરણ-૮ (દ્રિતીય સત્ર) 





મંગળવાર, 2 ઑક્ટોબર, 2018

Best Gandhi bapu Speech 2 October 2018

                                   



આજે 2 જી ઓકટોબર-૨૦૧૮ ના રોજ જિલ્લા કક્ષાની ગાંધીજયંતીની ઉજવણી સાર્વજનિક વિધા સંકુલ મહેસાણા ખાતે કરવામાં આવી જેમાં મુખ્ય અતિથિ તરીકે આદરણીય સંસદ સભ્ય જયશ્રીબેન પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી દક્ષિણી સાહેબ,શ્રી એચ.કે.પટેલ કલેક્ટરશ્રી મહેસાણા, Deo શ્રી જે.ડી પટેલ સાહેબ ,Dpeo શ્રી  સ્મિતાબેન પટેલ સાહેબ તથા નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી પુલકિતભાઈ જોષી સાહેબ,જિલ્લાના શિક્ષકો,એન.જી.ઓ સંસ્થા,સંતો તથા જિલ્લા વહીવટી તંત્રનો સમગ્ર સ્ટાફની હાજરીમાં જેપુર પે-સેન્ટરની હાથીપુરા અનુપમ પ્રા.શાળા મા ધોરણ-4 મા અભ્યાસ કરતી  પ્રજાપતિ ચેલ્સી મેહુલકુમાર એ ગાંધીબાપુ વિશે પોતાનું વક્તવ્ય રજૂ કર્યું.જે બદલ સંસદ સભ્યશ્રી જયશ્રીબેન પટેલ દ્વારા પુસ્તક આપી સન્માન કરવામાં આવ્યું.

શુક્રવાર, 21 સપ્ટેમ્બર, 2018

IIM અમદાવાદ દ્વારા તૈયાર કરેલ 5 શિક્ષણમાં ઉપયોગી પુસ્તકો ડાઉનલોડ કરો.

IIM અમદાવાદ દ્વારા શિક્ષકોને  શિક્ષણમાં પડતી મુશ્કેલી તેમજ તે અંગેના શિક્ષકો દ્વારા જ કરેલ શૈક્ષણિક  ઇનોવેશન માંથી   5 પુસ્તકો તૈયાર કરવામાં આવેલ છે. આ તમામ પુસ્તકો ખૂબજ ઉપયોગી હોઇ તે નીચેની લીંક પરથી ડાઉનલોડ કરી શકાશે 

(૧‌ ) સાર્થ ( ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી ઇન એજ્યુકેશન) 

          



(૨)  મોબાઇલ મંચ પુસ્તકો (શિક્ષક) 



(3) "સાર્થ"  ગણિત 



(4) "સાર્થ " વિજ્ઞાન અને ટેકનોલોજી 




(5) મોબાઇલ મંચના પત્રો (શાળા વ્યવસ્થાપન સમિતિ)